HOME
History
PRAYER
Gujarat Fact File
CONTACT US

VIDEO
History
GALLERY
Gujarat Fact File
HISTORY

“સ્કીલ એવોર્ડ સેરેમની”

આ કાર્યક્રમમાં એજ્યુકેસન ફિલ્ડ સિવાયના તમામ ક્ષેત્રો જેવાં કે, રાષ્ટ્રપતિ ચંદ્રક, સ્પોર્ટસમાં નેશનલ તેમજ ઇન્ટરનેશનલ લેવલે રમેલા ખેલાડીયો, N.C.C. “C” સર્ટીફીકેટમાં (A ગ્રેડ, B ગ્રેડ) બ્રેવરી એવોર્ડ, શ્રેષ્ઠ વ્યાપાર તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, સંગીત ક્ષેત્રે, શિલ્પકલા ક્ષેત્રે, ચિત્રકલા ક્ષેત્રે ખાનગી-સરકારી નોકરી / સેવા દરમિયાન મેળવેલ સિદ્ધિ કે અન્ય ફિલ્ડમાં નેશનલ તેમજ ઇન્ટરનેશનલ લેવલે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સમાજને ગૌરવ અપાવનાર ભાઈઓ – બહેનોને સન્માનિત પ્રતિ વર્ષ કરવામાં આવે છે. આ પ્રકારનો આ “સ્કીલ એવોર્ડ સેરેમની” કાર્યક્રમ ગુજરાત રાજ્ય માં માત્ર ને માત્ર છેલા ૧૫ વર્ષ થી નિયમિત “મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન - રાજકોટ” દ્વારા જ કરવામાં આવે છે.